બે સાથી ના મૌલિક કોયડા નો જવાબ ======= હાથ ના બે અંગુઠા ( અને આઠ આંગળીઓ )
સાથી જેવો આબેહુબ જગ માં ન મળે ( એક ના અંગુઠાની છાપ બીજા કોઈ ની સાથે ના\ મળે )
પોલીસ ને પણ સાથી ની મદદ ખપે ( ગુનાહ ના ઉકેલ માટે પોલીસ ને પણ અંગુઠાની છાપ થી મદદ મળે છે )
સૌજન્ય : કાસિમ અબ્બાસ કાલાવડવાલા (કેનેડા)
ભાગ લેનારાઓ :