હળવેકથી…

અમેરિકાના વિશ્વવિખ્યાત હાસ્યલેખક માર્ક ટ્વેઇન. ચર્ચમાં એક બિશપસાહેબનું પ્રવચન સાંભળી માર્ક ટ્વેઇન બિશપને મળ્યા અને કહ્યું, ‘‘આપનું પ્રવચન શ્રેષ્ઠ હતું તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ મારી પાસે એક પુસ્તક છે. તેમાં આપના પ્રવચનનો એકએક શબ્દ છે.’’ બિશપ ગુસ્સે થયા. તેમણે કહ્યું, ‘‘બને જ નહિ. છતાં તમે એ પુસ્તક મને મોકલી આપજો.’’ માર્ક ટ્વેઇને ઓક્સફર્ડ ડિક્ષનેરી … વાંચન ચાલુ રાખો હળવેકથી…

ગણિત ગમ્મત – ૧૪ (ઉત્તર)

મૂળ કોયડા માટે અહીં ક્લિક કરો. ઉત્તર : ૧, ૨ અને ૩ તાળો : ૧ + ૨ + ૩ = ૬ અને ૧ X ૨ X ૩ = ૬ * * * સહયોગીઓ : (૧) પ્રજ્ઞાબેન વ્યાસ (૨) સુરેશભાઈ જાની

હિયરીંગ મશીન

સિત્તેર વર્ષની એક વૃદ્ધાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી દાખલ કરી. જજ : આ ઉંમરે તમે શા માટે છૂટાછેડા માગો છો? વૃદ્ધા : મારા પતિ મારા ઉપર માનસિક અત્યાચાર ગુજારે છે. જજ : કેવી રીતે? વૃદ્ધા : એમની મરજી થાય ત્યારે મને ખરીખોટી સંભળાવે છે અને હું જ્યારે બોલવાનું શરૂ કરું છું ત્યારે તેઓ તેમનું … વાંચન ચાલુ રાખો હિયરીંગ મશીન

ગણિત ગમ્મત – ૧૪

(આ માત્ર પ્રતીકાત્મક ચિત્ર છે, તેને કોયડા સાથે કોઈ લેવા કે દેવા નથી) કોયડો : જેમ ૨ + ૨ = ૪ અને ૨ x ૨ = ૪ થાય, બસ તેમ જ એવી ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ શોધી કાઢો કે જેમનો સરવાળો અને પરંપરિત ગુણાકાર સરખો આવે -વલીભાઈ મુસા (ભાવાનુવાદક) Courtesy : Morgan Cutolo (Reader’s Digest) * * * … વાંચન ચાલુ રાખો ગણિત ગમ્મત – ૧૪

હેડકી (hiccough/Hiccup)

સતત હેડકી (ઉબકા)થી પીડિત એક સ્ત્રીને ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવી. તેને ત્રણેક મિનિટ તપાસી લીધા પછી એ જુનિયર ડોક્ટરે કહી દીધું, 'પ્રેગ્નન્ટ'. પેલી સ્ત્રી તો બૂમબરાડા પાડતી દવાખાનાના પેસેજમાં દોડવા માંડી. સામે ઓળખીતા એક સિનિયર ડોક્ટરે તેને રોકી પાડીને સઘળી કેફિયત જાણી લીધી. એ ડોક્ટરે પેલી બાઈને હૈયાધારણ આપીને એક રૂમમાં બેસાડી દીધી અને … વાંચન ચાલુ રાખો હેડકી (hiccough/Hiccup)

‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’માંની વક્રોક્તિઓમાંનું વક્રદર્શન

મૂળ કૃતિ સુધી પહોંચવા નીચે ક્લિક કરો. (૭) ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’માંની વક્રોક્તિઓમાંનું વક્રદર્શન સૌજન્ય : હરનિશ જાની પરિવાર સંપાદક : વલીભાઈ મુસા

અજીબોગરીબ ક્લિનિકલ કેસ!

ડો. મયુરના ક્લિનિકમાં એક અજીબોગરીબ કેસ આવ્યો. ત્રણેક વર્ષનો એક છોકરો ઊભો થઈને ચાલવા જાય અને પડી જાય. તેનાં માબાપે ચિંતિત સ્વરે છોકરાનો કેસ ઈમરજન્સીમાં હાથ ઉપર લેવાની વિનંતી કરતાં ડોક્ટરે તપાસ રૂમના ટેબલ ઉપર સુવાડેલા છોકરાનું બી.પી. માપવાનું શરૂ કર્યું. પાસે જ ઊભેલી નર્સે ડોક્ટરને કહ્યું, 'સર, મારું કહેવું માનો અને આ જુઓ તો … વાંચન ચાલુ રાખો અજીબોગરીબ ક્લિનિકલ કેસ!

ગ઼ાલિબના એક રમૂજી શેરમાંનું મરકમરક (૫)

ભરમ ખુલ જાએ જ઼ાલિમ તેરે ક઼ામત કી દરાજ઼ી કાઅગર ઇસ તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખ઼મ કા પેચ-ઓ-ખ઼મ નિકલે (૪) [ભરમ= રહસ્ય (Secrecy); જ઼ાલિમ= ઘાતકી, જુલ્મી; ક઼ામત= શરીરની ઊંચાઈ, મહત્તા, વ્યક્તિત્વ; દરાજ઼ી= અધિકતા, લંબાઈ, મોટાઈ; તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખ઼મ=  સ્ત્રીઓને પહેરવાની ખાસ હૅટ(મુગટ)માં પરોવાતું પીછું; પેચ-ઓ-ખ઼મ= વક્રતા કે સ્થિરતાનો વળ] માશૂકમુખે મુકાયેલો આ શેર ગ઼ાલિબે હળવા હૈયે લખ્યો લાગે છે, કેમ કે તેમાં … વાંચન ચાલુ રાખો ગ઼ાલિબના એક રમૂજી શેરમાંનું મરકમરક (૫)

ગણિત ગમ્મત – ૧૩ (ઉત્તર)

મૂળ કોયડા માટે અહીં ક્લિક કરો. ઉત્તર : ૪૭ * * * સહયોગીઓ : (૧) નિરંજન મહેતા (૨) બી. જી. ઝવેરી (૩) કમલ જોશી (૪) પ્રજ્ઞાબેન વ્યાસ (૫) સુરેશભાઈ જાની

એને દુકાનનું બોર્ડ બતાવ્યું!

આસ્થા દવા લેવા જેન્તીલાલ રમણીકભાઈ કેમિસ્ટની દુકાને ગઈ.. પ્રીસ્ક્રીપ્સન આપ્યું એટલે નોકરિયાત કેમિસ્ટે દવા દીધી .. આસ્થાએ ભાવ અને એક્સપાયરી તારીખ વગેરે ચેક કરી કહ્યું કે : ખાંડ આપો .. કેમિસ્ટ કહે, દવાની દુકાન છે, ખાંડ નો મળે ,ખરાં છો તમેય .. એટલે આસ્થા કહે ..ભણેલી છું, હોં! - ચંબુ સમજતો નહિ .. આ વાંચ … વાંચન ચાલુ રાખો એને દુકાનનું બોર્ડ બતાવ્યું!