ઈંડું / મરઘી – જવાબ

સાચો જવાબ – નથી આવડતો !

આવા કોયડા સંદર્ભ વિહીન હોવાના કારણે આવી બબાલ ઊભી થતી હોય છે !

થોડક સંદર્ભ ઉમેરીએ તો

ડિક્શનેરીમાં –
ઈંડું પહેલું

એક મરઘીના જીવનમાં –

ઈંડું – મરઘી – ઢગલાબંધ ઈંડાં !

મરઘી ની આખી જાતના સંદર્ભમાં

બંધ વર્તુળ ! કોઈ આદિ કે અંત નહીં .

સજીવ સૃષ્ટિ ના પ્રારંભે

( આજની તારીખમાં પણ વાઈરસ/ બેક્ટેરિયા વિ. એકકોશી જીવોમાં –
જીવમાંથી સીધો જ નવો જીવ – ઈંડાં કે ગર્ભ સાવ બાતલ !

અને…..
મારા ભાયા!
‘ઈંડું કે મરઘી – પહેલું કોણ ? ‘ એ ફળદ્રૂપ્પ સંશય જે માણસના મગજમાં ઊઠ્યો હશે – ઈવડો ઈ કે ઈવડી ઈ – પહેલો કે પહેલી!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s