એક ગુજરાતીની પ્રેરણાદાયી સિદ્ધિગાથા

સૂચના :- આગામી Unwanted Video થી બચવા આ વિડિયો પૂરો થાય કે તરત જ બહાર નીકળી જવું સલાહભર્યું છે.

સૌજન્ય : ડો. રાજેન્દ્ર ત્રિવેદી (હાદધણી)

***

સંપાદકીય બચાવનામું :

હાસ્ય દરબાર માત્ર તનાવમુક્તિનું માધ્યમ જ નથી, એ કોઈકવાર મોટિવેશનલ સામગ્રી પણ પીરસે છે. ગુજરાતી તરીકેની આપણી ગજ ગજ (મીટર મીટર) છાતી ફુલાવતી આ ગાથા અહીં એ આભારદર્શન અર્થે એટલા માટે મૂકવામાં આવી છે કે માનનીય મધુભાઈ ઠાકર દ્વારા સંચાલિત ‘મમતા’ સામયિકને આર્થિક આધાર પૂરો પાડવા આ કંપની દ્વિતીય કવરપેજ ઉપર તેની કાયમી જાહેરાત આપે છે. હાસ્ય દરબારના વાચકો કારકિર્દી બનાવતાં પોતાનાં સંતાનોને કાન પકડીને આ વિડિયો સંભળાવે તેવી જોહુકમીભરી આજ્ઞા આ આજ્ઞાકારી સંપાદક ફરમાવે છે.

-વલીભાઈ મુસા

સૌજન્ય :હાસ્ય દરબાર

સૂચના :- આગામી Unwanted Video થી બચવા આ વિડિયો પૂરો થાય કે તરત જ બહાર નીકળી જવું સલાહભર્યું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s