આંતરવસ્ત્ર (Underwear)

એક અન્ડરવેઅરની દુકાનમાં એક ગ્રાહકે બે અન્ડરવેઅર માગ્યા.

દુકાનદાર : માત્ર બે જ?

૧લો ગ્રાહક : હા, એક પહેરેલો હોય અને એક લોન્ડ્રીમાં.

૨જો ગ્રાહક : મને પાંચ અન્ડરવેઅર આપો.

દુકાનદાર : પાંચ જ કેમ?

૨જો ગ્રાહક : દરરોજ એક અને વિક એન્ડ (શનિ-રવિ)એ અન્ડરવેઅર પહેરતો નથી.

૩જો ગ્રાહક : મને સાત આપો.

દુકાનદાર : તમે આરોગ્ય જાળવણીમાં માનો છો. ધન્યવાદ.

૩જો ગ્રાહક : હા, ખરું

૪થો ગ્રાહક : મારે બાર અન્ડરવેઅર જોઈએ.

દુકાનદાર : સરસ. પણ, મારી જાણ સારુ, તેનો ઉપયોગ કેવી રીતે કરશો?

૪થો ગ્રાહક : એટલી ખબર નથી પડતી! ભલા માણસ, વર્ષના બાર જ માસ હોય ને!!!

સૌજન્ય : બા-બામેઈલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s