મનભાવન જોક્સ – ૬૦ : પપ્પાની ના!

ભરયુવાનીમાં ૩૪ વર્ષે પહોંચેલા એક મોટિયારને તેના ભેરુબંધે પૂછ્યું, ‘અલ્યા, પરણતો કેમ નથી? તને મનગમતી કોઈ બાઈડી મળતી નથી કે શું?’

મોટિયાર : અલ્યા, હું કેટલીય પસંદ કરી ચૂક્યો છું, પણ તેમાંની એકેય મારી બાને પસંદ પડતી નથી. મારી આ સમસ્યાનો તારી પાસે કોઈ ઉકેલ ખરો?’

ભેરુબંધ : હા, સાવ સહેલો ઉકેલ છે. તારી બાના દેખાવે મળતી આવતી અને સ્વભાવમાં પણ તેમના જેવી જ કોઈ શોધી કાઢ. મને ખાત્રી છે કે તેઓ તરત જ હા પાડી દેશે.’

થોડા દિવસો બાદ પેલા ભેરુબંધે મોટિયારને પૂછ્યું, ‘કેમ અલ્યા, કંઈ ઠેકાણું પડ્યું કે નહિ?’

મોટિયાર : તારી વાત સાચી પડી અને મારી બાએ મારી પસંદગીને મહોર પણ મારી દીધી; પરંતુ મારા પપ્પાએ કઠોર શબ્દોમાં ના પાડી દીધી, એ શબ્દોમાં કે મારી ઉપરવટ જઈને એ છોકરીને પરણીશ તો હું તમને બેઉને ઘર બહાર તગેડી મૂકીશ!’

(ભારતીય પરિપ્રેક્ષ્યે ભાવાનુવાદ)

-વલીભાઈ મુસા

સૌજન્ય : ba-bamail

2 thoughts on “મનભાવન જોક્સ – ૬૦ : પપ્પાની ના!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s