મનભાવન જોક્સ – ૪૨ જીવ ક્યાં હોય છે?

નારદજી : નારાયણ…નારાયણ

યમદૂત : નારદજી, નારાયણ…નારાયણ

નારદજી : આ પહેલાં તું મને ૧૯૨૧માં મળ્યો હતો.

યમદૂત : હા, કામ ઓછું રહેતું હોવાથી મને યમરાજે યમ કારકુનનો હોદ્દો આપ્યો હતો અને અત્યારે કામ ખૂબ જ વધારે રહેતું હોઈ મને યમદૂતનો હોદ્દો આપ્યો છે.

નારદજી : હા, હમણાં કામ ખૂબ જ વધી ગયું છે. પરંતુ તું કાંઈક મુંઝાયેલો કેમ લાગે છે?

યમદૂત : હા, ખરી વાત છે. હું જે માનવનો જીવ લેવા ગયો, તેના આખા શરીરમાં મને ક્યાંય જીવ જડ્યો નહિ!

નારદજી : એકવીસમી સદીના માનવીનો જીવ તેના શરીરમાં નથી હોતો.

યમદૂત : તો ક્યાં હોય છે?

નારદજી : એના મોબાઈલમાં!

સૌજન્ય: શીલા ભટ્ટ (ફેસબુક)

3 thoughts on “મનભાવન જોક્સ – ૪૨ જીવ ક્યાં હોય છે?

  1. This reminds me famous comic story of ‘ Munshiji ka jiv ‘.in Hindi. I have forgotten the name of the author. May be Kaka Hathrasi or Sharad Joshi. After death the soul of the clerk went missing, which hid in his
    file as his pension was not released due to red tape. Yamdut approached Narad ji to find out. At last Narad ji had to give his veena in bribe to get released his pension and get uddhar of his jiv.

    Like

  2. પિંગબેક: સેલ ફોનનો જીવ – કોયડો | હળવા મિજાજે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s