ઓનલાઈન ફ્રોડ!

ઓન લાઇન ફ્રોડ નો એક નવતર કિસ્સો ધ્યાન થી વાંચો .. એક ઓફીસર નિવૃત થયા. સારી એવી રકમ મળી . ૨૫ લાખ જેટલી રકમ બચત ખાતામાં રાખી . બીજી રકમ ફિક્સ અને અન્ય રોકાણો માં ગોઠવી . બચત ખાતું પત્નિ ના નામે સંયુક્ત હતું તો તેમણે ખાતાની વિગત પણ પત્નિ ને પુરેપુરી જણાવી હતી , … વાંચન ચાલુ રાખો ઓનલાઈન ફ્રોડ!

ગણિત કોયડો – ૧૦, જવાબ

Shopkeeper is selling Number Sign Boards. Sign Board price is Rs. 10 per Number/Digit. Rs. 10 for Sign Board with ONE number 7Rs. 20 for Sign Board with TWO numbers 18Rs. 30 for Sign Board with THREE numbers 120

‘એબસન્ટ માઈન્ડેડનેસ’ના વધુ પુરાવાની જરૂર ખરી?

સૌજન્ય : નારણ સુઆ આહિર (હાસ્યનો ડાયરો ગ્રુપ - ફેસબુક)

ગણિત કોયડો – ૧૦

Three friends went into a shop. First said to shopkeeper: “I want 7”. Shopkeeper said: “OK. Here it is. Give me 10 Rupees.” He asked another. What do you want?” He replied: “I want 18.” Shopkeeper said: “Her it is. Give me 20 Rupees.” Then he asked third: “What about you?” He replied: “I want … વાંચન ચાલુ રાખો ગણિત કોયડો – ૧૦

પતંગની વ્યથા (ગઝલ)

*માણસો કેવું સતાવે છે મને?* *હાથ પગ બાંધી નચાવે છે મને...* *દોર દૈ છૂટો ચગાવે છે મને ...* *બાદ આપસમાં લડાવે છે મને...* *મોકળું આકાશ આપી બે ઘડી,* *લોકની વચ્ચે લુંટાવે છે મને...* *પૂંછડી બાંધી કરે છે મશ્કરી,* *પાત્ર હાંસીનું બનાવે છે મને...* *વીજળીના થાંભલે કાં ઝાંખરે,* *લોક શૂળીએ ચડાવે છે મને...* *હોય જાણે સાસરું … વાંચન ચાલુ રાખો પતંગની વ્યથા (ગઝલ)

છોકરો પહેલું ઈનામ જીતી ગયો!

નીચેની કડી ઉપર ક્લિકો! https://m.facebook.com/story.php?story_fbid=pfbid0USXNxFoVNdFZnWZ6tZ8fXMDn3r9dnuQGRLWMtQqvqmey2sPSqf5KADoD8jx5M33rl&id=1745845329 સૌજન્ય : ડો. દિલીપ મોદી

પતંગ

ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,ફસક્યો તો તે પણ ફસકે છે,છે કમાન તો પહોળી છાતી,ને છટકી તો નહીં કોઇનો,જાતજાતના રંગ રૂપ છે,નાના મોટા કંઇ માપ છે.કોઇ પાવલો, કોઇ અડધીયોપટાદાર વળી આંખેદાર છે,કોઇ ઘેંસીયો, કોઇ ફૂદડીયોકોઇ ઝીલ, કોઇ મંગેદાર છે.હોય મોટો એ ભડભાદર તો,કંઇ ટુક્કલને સ્હેલ દેત છે.કન્ના બાંધો તો જ કાબુમાં,નહીં દોર તો વહે લ્હેરમાંગીન્નાયો તો … વાંચન ચાલુ રાખો પતંગ

ગણિત કોયડો – ૯, જવાબ

ચાર વસ્તુ ની કિંમત ૧.૨૦ ૧.૨૫૧.૫૦૩.૧૬--------૭.૧૧ સહયોગીઓ : જાવિદ મુસા, કમલ જોશી