ઈ-બુક ડાઉનલોડ

જાતના માનસિક/ ચૈતસિક વિકાસ
માટે કામની ઈ – બુક

     આ પાનાં પર વાલીઓ/ શિક્ષકોને કામ આવે તેવી અને ડાઉન લોડ કરી શકાય તેવી ઈ બુક  મળશે.બની આઝાદ

અંતરની દિશામાં યાત્રા કરવા માટે સ્વાનુભવના આધાર પર  લખાયેલી ઈ-બુક.

અહીંથી ડાઉન લોડ કરો જીવન દર્શન

       માધવપુર, ઘેડ, પોરબંદર જિ. ના પૂજ્ય શ્રી. બ્રહ્મવેદાન્ત સ્વામીનાં વચનામૃતો પરથી અંતરયાત્રાના સાધક શ્રી. શરદ શાહે લખેલી ઈ-બુક.  સ્વામીજીનો, આશ્રમનો અને શરદ ભાઈનો પરિચય પણ તેમાં છે.

અહીંથી ડાઉન લોડ કરો 

Advertisements