મલીદો

રસ્તાની બાજુમાં વહોરાજી ની નાની એક દુકાન હતી👉અચાનક એક દિવસ તેની સામે એક મોટી દુકાન (સ્ટોર) ખુલીઅને દુકાનદારે બોર્ડ લટકાવ્યું ઘી 300 ₹ કિલો👉 વહોરાજી એ પણ બોર્ડ લગાવ્યું ઘી 280 ₹ કિલો👉સ્ટોરવાળાએ બીજા દિવસે ફરીથી બેનર લટકાવ્યું ઘી 260 ₹👉 વહોરાજી ફરીથી બોર્ડ પર લખ્યું ઘી 240 ₹ 👉આ રોજની લડાઈ જોઈને એક સજ્જને … વાંચન ચાલુ રાખો મલીદો

पागल की परख!

😜😜😜😜एक पागलखाने में एक पत्रकार ने👷 डॉक्टर से प्रश्न किया। " आप कैसे पहचानते हैं कि, कौन मानसिक रोगी है और कौन नहीं ? " 👷डॉक्टर---" हम एक 🛀बाथटब पानी से पूरा भर देते हैं और मरीज को, एक चम्मच एक गिलास और एक बाल्टी देकर कहते हैं कि वो 🛀बाथटब को खाली करे। " … વાંચન ચાલુ રાખો पागल की परख!

ટાઈમપાસ!

જવેલર્સના અદ્યતન શો રૂમમાંથી હું અને મારા મિસિસ પાંચ મિનિટમાં બહાર નીકળી ગયા. બહાર આવી ને જોયું તો આ શું? શો રૂમની સામે ઉભેલી કાર પાસે ચલણની રસીદબુક લઇ ટ્રાફિક પોલીસ ઊભો હતો. અમે ગભરાયા અને તેને કહ્યું, ભાઈ માંડ પાંચ મિનિટ અંદર ગયા હતા. આ વખતે જવા દ્યો ને. એ બોલ્યો, બધા માણસો અમને … વાંચન ચાલુ રાખો ટાઈમપાસ!

No hurry!

ડોક્ટર : બીમારીનું ચોકકસ કારણ પકડાતું નથી.. કદાચ દારૂ પીવાથી આવું થતું હોય.દર્દી : મારે ઉતાવળ નથી…તમને ઉતરી જાય પછી આવીશ!..😂😂😂😂😂😂😂😂હસતી હસાવતી સુંદર સવાર નાં નમસ્કાર…..😍😍😍😍😍😍😍😍 સૌજન્ય : હરીશ દવે

યોગનું મહત્ત્વ

જો તમે જાતે……ફિટ નહીં રહો તો કપડાં જાતે જ……ફિટ થઈ જશે !😜 સૌજન્ય : નિશિત પટેલ (હાસ્યનો ખજાનો)

Order is order!

માલિક (નોકરને) : હું બહાર જાઉં છું,તું દુકાન સંભાળજે.જો કોઈ તને ઓર્ડર આપે,તો પછી તેને સારી રીતે પૂરો કરજે.થોડી વાર પછી માલિક પાછો આવ્યો અનેતેણે નોકરને પૂછ્યું : કોઈ ઓર્ડર આવ્યો હતો?નોકર : હા, આવ્યો હતો,તેણે બંને હાથ ઉંચા કરીનેખૂણામાં ઊભા રહેવાનો આદેશ આપ્યો હતો.મેં ઓર્ડર સ્વીકાર્યો અને તે રોકડ લઈને જતો રહ્યો સૌજન્ય: નિરંજન … વાંચન ચાલુ રાખો Order is order!