‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’માંની વક્રોક્તિઓમાંનું વક્રદર્શન

મૂળ કૃતિ સુધી પહોંચવા નીચે ક્લિક કરો. (૭) ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’માંની વક્રોક્તિઓમાંનું વક્રદર્શન સૌજન્ય : હરનિશ જાની પરિવાર સંપાદક : વલીભાઈ મુસા

ચિઠ્ઠી – રમણભાઈ મ. નીલકંઠ

નીચે ક્લિક કરીને મૂળ લેખ ઉપર પહોંચી જાઓ. (૫) ચિઠ્ઠી - રમણભાઈ મ. નીલકંઠ સૌજન્ય : માવજીભાઈ.કોમ (મુંબઈ) સંપાદક : વલીભાઈ મુસા

મોર્નિંગ વોક – શાહબુદ્દીન રાઠોડ

અહીં નીચે ક્લિક કરીને હાસ્યલેખ ઉપર પહોંચી જાઓ. (૪) મોર્નિંગ વોક - શાહબુદ્દીન રાઠોડ સૌજન્ય : લેખકશ્રી અને માવજીભાઈ (મુંબઈ) સંપાદક : વલીભાઈ મુસા

નર્કસ્થ – સુરેશ જાની!

અહીં ક્લિક કરો અને સુરેશભાઈના બ્લોગ ઉપર લટાર મારી આવો. (3) નર્કસ્થ - સુરેશ જાની -વલીભાઈ મુસા (સંપાદક)

બહલૂલ દાના, ચીંથરે વીંટેલું રત્ન

પરિચય : બહલૂલ (જેમનું મૂળ નામ વહાબ બિન અમ્ર હતું) ઈરાકના અબ્બાસી ખલીફા હારૂન અલ રશીદ (ઈ.સ. 786-809)ના સમયમાં થઈ ગએલા ધનિક પરિવારમાંથી આવતા એક વિખ્યાત ન્યાયાધીશ અને વિદ્વાન પુરુષ પણ હતા. તેઓ શીઆ મુસ્લીમોના છઠ્ઠા ઈમામ હજરત જાફર સાદિક (અ.સ.) ના શિષ્ય હતા અને સાતમા ઈમામ હજરત મુસા કાઝિમ (અ.સ.)ના ઈમામતકાળમાં પણ હયાત હતા. … વાંચન ચાલુ રાખો બહલૂલ દાના, ચીંથરે વીંટેલું રત્ન

બાલ્યકાળનું પરાક્રમ!

ઘરે પાતાળજાજરૂનો કૂવો ખોદાય. બપોરે જમવા માટે મજૂરો ઘરે જતાં એ લોકોની જેમ રસ્સો પકડીને કૂવામાં ઊતરવાનો પ્રયાસ કરતાં બંદા સરક્યા. બંને હથેળીઓની ચામડી ઊતરડાઈ ગઈ. સમવયસ્કશા મોટાભાઈએ માટી કાઢવાની ટોપલીમાં બેસાડીને એકલા હાથે બહાર ખેંચવાની કોશિશ કરી. કિનારે આવેલું નાવ ગરક થાય તેમ છેક કાંઠેથી નીચે પટકાયા. સદભાગ્યે પોચી માટી અને તેથી પીઠિકા રહી … વાંચન ચાલુ રાખો બાલ્યકાળનું પરાક્રમ!

માતૃભાષા ભુલાય ખરી?

સામાન્ય સંજોગોમાં એવું બને તો નહિ જ કે કોઈ ઈસમ પોતાની માતૃભાષાને ભૂલી જાય !  હા, કેટલાક એવા વિશિષ્ઠ સંજોગો હોઈ શકે; જેવા કે બાળક પોતાની માતૃભાષા બરાબર બોલતાં પણ શીખ્યું ન હોય અને સંજોગોવશાત્ તેનો ભાષા સાથેનો સંપર્ક તૂટી જાય અથવા માણસ દીવાનું થઈ જાય અને ચૂપકીદી ધારણ કરી લે. જોકે એ દિવાની વ્યક્તિ … વાંચન ચાલુ રાખો માતૃભાષા ભુલાય ખરી?

કોર્પોરેટ મેનેજમેન્ટનો મસ્ત બોધ પાઠ

હોંગકોંગની એક બેન્કમાં લૂંટ દરમિયાન, બેંક લૂંટારાએ બેંકમાં જઈને જોરથી બૂમ પાડી: "હલનચલન કરશો નહીં.પૈસા સરકારના છે. તમારું જીવન તમારું પોતાનું છે,એ તમારા માટે બહુ કિંમતી છે." બેંકમાં બધા શાંતિથી જમીન સરસા થઈ ગયા. (આને "માનસિકતા પરિવર્તનનો સિદ્ધાંત - માઇન્ડ ચેન્જિંગ કન્સેપ્ટ" કહેવામાં આવે છે જે પરંપરાગત વિચારસરણીની રીત બદલી રહ્યો છે.) જ્યારે કોઈ મહિલાએ … વાંચન ચાલુ રાખો કોર્પોરેટ મેનેજમેન્ટનો મસ્ત બોધ પાઠ

વલ્દવાણી-ણીવાલ્દવ (જીવનસાથીની વરણી)

જીવનસાથીની પસંદગીના કિલ્લાને આસાનીથી સર કરવા આપણે કઈ કઈ સાવધાનીઓ વર્તવી જોઈએ અને કયા કયા માપદંડોને અનુસરવું જોઈએ. વચ્ચે એક જોખમી પરિબળની સ્પષ્ટતા કરી લઉં કે અહી આપવામાં આવનાર આડકતરાં સૂચનો એ માત્ર સૂચનો જ છે, કોઈ ચુસ્ત નિયમો કે અધિનિયમો રૂપે તેમને સમજવાનાં નથી. બીજું, આ મંતવ્યો કે વિચારો માત્ર ગોઠવણીથી કરવામાં આવતાં લગ્નોને … વાંચન ચાલુ રાખો વલ્દવાણી-ણીવાલ્દવ (જીવનસાથીની વરણી)

પોપટનો રંગ

     આ મજેની વાત સાચી ઘટના છે. મને બરાબર વર્ષ યાદ નથી; પણ આશરે ૧૯૮૫ માં અમારા જોડિયા શાહજાદાઓને પોપટ પાળવાનો તુક્કો સૂઝ્યો. બહુ સમજાવ્યા; પણ માને એ જ બીજા. બાળહઠ સામે છેવટે અમારે ઝૂકવું પડ્યું.      અને એક સપ્પરમે દિવસે હું બન્નેને અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે રવિવારે ભરાતા, ગુજરી બજારમાં લઈ ગયો. ત્યાં … વાંચન ચાલુ રાખો પોપટનો રંગ