I  don’t   like unala !  

Source : - QUORA Posted by    Astha Patodia,  Lyrics  by     Mannu Shaikh Chilli.    *****       There is too much  bafara    uper se   coming  kantala That Is why'    I  don't like             unala      -   1     Before bringing     perseva     Spoiling my face   rupala That is why    I don't  … વાંચન ચાલુ રાખો   I  don’t   like unala !  

કહું છું ! – એક પેરડી

સર્જક - સુશ્રી. પ્રવીણા કડકિયા કહું છું બુઢાપાને સ્વાગત છે તારુંઘડપણના દ્વારેથી પ્રવેશી ચૂકી છુંજુવાનીનું ગાંડપણ ને બાળપણની મસ્તીઘડપણનું શાણપણ ફાવી ગયું છેઉન્માદ છૂટ્યોને સ્વાર્થ કર્યો વેગળોડહાપણની દુનિયામાં જામી પડી છું.જુવાનીને રામ રામ ઘડપણ તને સલામબાળકોનો કલબલાટ માણી રહી છુંપંચમાહાભૂતનું આ પાર્થિવ તનડુંત્યજવાનો સમય આવી ગયો છે. હા, કહું છું બુઢાપાને સ્વાગત છે તારુંઘડપણના દ્વારેથી … વાંચન ચાલુ રાખો કહું છું ! – એક પેરડી

આહાહાહા શી ટાઢ! – મીનપીયાસી

આહાહાહા શી ટાઢ! જડબામાં જકડી લે સૌને, જાણે જમની દાઢ, આહાહાહા શી ટાઢ! ગોદડીયુંની વચ્ચે ગરતી, કરતી કૈંક અડપલાં, પચાસ હેઠે પારો જાતાં, પહેરું ડબ્બલ કપડાં. ટાઢ કહે કે ' હુંય ઠરુ છું, બહાર મને કા કાઢ?' આહાહાહા શી ટાઢ! શગડી ફરતા શીતળતાના કોટ ચણાયે જાતા, ચૂલા પાસે દાતણ કરતાં, કૈંક વળે છે શાતા. ત્યાં … વાંચન ચાલુ રાખો આહાહાહા શી ટાઢ! – મીનપીયાસી

કૌન ગીરા? (હાસ્ય કાવ્ય)

‘કૌન ગીરા?’‘અરે! કૌન ગીરા?’બંગલેમેં કોઈ હૈ કિ નહિ!કમબખ્ત સબ નૌકર ચાકર ભી મર ગએ કિ ક્યા?કોઈ સુનતા કયોં નહિં!મૈં પૂછતા હુઁ કિ અભી અભી કિસીકે ગીરનેકી આવાજ આઈ,બતાઓ તો સહી કિ વહ કૌન ગીરા?એક ચાકર દૌડતા આયા ઔર કહને લગા,માલિક આપ ગીરે હૈ!સચમુચ મૈં ગીરા હુઁ?હાઁ જી, આપ હી ગીરે હૈ, કોઈ શક હૈ કિ … વાંચન ચાલુ રાખો કૌન ગીરા? (હાસ્ય કાવ્ય)

…બની રહોને ‘ગાંધી’!

પજવે છે મુજને મોંઘવારીની આંધીથોડીકવાર નિકટ રહોને 'ગાંધી' ! નીકળ્યું છે તેલ, ગયો છે ગેસ,રાખી છે લાખની મુઠ્ઠી બાંધી,રસોયા બની રહોને 'ગાંધી' ! ઊંચી મેડીએ ઓછો છે પગાર,નીચે મેં પણ બકરી છે બાંધી‘માસ્તર’ બની રહોને 'ગાંધી' ! ડુંગળી સાથે રાખ્યાં છે મરચાં,જુવારનો લોટ રાખ્યો છે બાંધીભૂખ્યાં બની રહોને 'ગાંધી' ! ત્રણની ઉપર તૂટ્યાં છે તેરસો, … વાંચન ચાલુ રાખો …બની રહોને ‘ગાંધી’!

હાલો આકાશ કરો ખાલી (હાસ્ય કવિતા)

હાલો આકાશ કરો ખાલીવરસવા માટે બોલાવ્યા'તા તમને ને દીધા કરો છો હાથતાલી ?હાલો આકાશ કરો ખાલી ખિસ્સામાં ટીંપાની ત્રેવડ ન્હોતી તો પછી વાદળ થઈ આવ્યા શું કામ ?ખાલી અંધારવાનું નાટક ભજવાય એવું ચોમાસું લાવ્યા શું કામ ? ઉપરથી અમને'ય પણ ખખડાવી નાંખીને ક્યો છો કે સંસદ ક્યાં ચાલી ? હાલો આકાશ કરો ખાલી દરીયો તો … વાંચન ચાલુ રાખો હાલો આકાશ કરો ખાલી (હાસ્ય કવિતા)

બધું તણાઈ ગયું

આવો ગયું,પધારો ગયુંઅને નમસ્તે પણ ગયું, "હાય" અને "હેલ્લો" ના હાહાકારમાં,સ્નેહભીના શબ્દો ગયા. મહેમાન ગયા,પરોણા ગયા,અને અશ્રુભીના આવકાર પણ ગયા, "વેલ કમ" અને "બાય બાય" માંલાગણીઓ તણાઈ ગયા. કાકા ગયા,મામા ગયા,માસા ગયા,અને ફુવા પણ ગયા, એક "અંકલ" ના પેટમાંએ બધા ગરકાવ થયા. કાકી, મામી,માસી, ફોઈ,ને સ્વજનો વિસરાઈ ગયા,એક "આંટી" માં બધાં સમાઈ ગયા. કુટુંબ નામનો … વાંચન ચાલુ રાખો બધું તણાઈ ગયું