એક્સરે (વ્યંગ્ય કવન)

અમને એક્સરે જોતાં આવડતું નથી અને જોતાં શિખવાની જરૂર નથી. તારી પાંસળીઓ ગણી શકાય એટલી દેખાય છે. પાંસળીઓ ગણવામાં અમને ટાઈમ નથી ને રસ પણ નથી. ભૂખ્યો છે? ભાગ અહીંથી. પેટમાં ખાડો છે? ભાગ અહીંથી. અહીં તો ચાલનારાનું કામ છે … ટહેલતાં ટહેલતાં ચાલવાનું. તારે તો ખડબચડા ખાડામાં ભાગવાનું, ભાગ અહીંથી! બેકાર છે? આ કંઈ … વાંચન ચાલુ રાખો એક્સરે (વ્યંગ્ય કવન)

લપડાક !

जिन लड़कियों को सास ससुर के साथ रहना पसंद नहींउनको चाहिए कि वह शौहर की तलाश यतीम खानों में करेंख़ानदानो में नहीं સૌજન્ય : યામિનખાન (મિર્ઝા ગાલિબ ગ્રુપ)

ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસ

મહેરબાન, કબરદાન ...સોરી, કદરદાનનાનાઓ ને મોટાઓખરાઓ ને ખોટાઓ ...સૌ આવી ગયા છે તંબૂમાંનમસ્કાર, આદાબ ...આ દાબ જ દબાવે છેઆમ તો આ ખેલ છે ખેલમાં મેલ છેમેલમાં મ્હેલ છેએમાં તમે પ્રેક્ષકો છો ને તમે જ રિંગમાં પણ છોકરોડો બે પગા ફરે છે રિંગમાંએને કન્ટ્રોલ કરે છેરિંગ માસ્ટરઆટલાં જાનવરોને કન્ટ્રોલ કરવાનુંસહેલું નથીએટલે રિંગ માસ્ટર થોડે થોડે વખતે દેખા દે … વાંચન ચાલુ રાખો ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસ

માઈકની સ્ટ્રાઈક!

કાવ્યકૂકીઝ અમે માઇકો સ્ટ્રાઈક પર જવાના છીએ ના, ના ! અમારી કોઈ ઇજ્જત છે કે નહીં ! બેરા બોબડાં બધાં જ અમારાંમાં બોલે મે'તા બોલે ને નેતા બોલે સંત બોલે ને ઘંટ બોલે રાતે બોલે ને દા'ડે બોલે તે અમે શું લોકોનાં થૂંક ઝીલવા જનમ લીધો છે? અમે માઇક છીએ કે વાઈફ? જે આવે તે … વાંચન ચાલુ રાખો માઈકની સ્ટ્રાઈક!

આડુંઅવળું!

શબ્દકોશમાં કેટલુંકઆડુંઅવળું થઈ ગયું છે !"જનમટીપનું" નામ,"મોબાઈલ" થઈ ગયું છે ! કેદી નંબરનું નામ,"મોબાઈલ નંબર" થઈ ગયું છે ! "જેઈલરનું" નામ,"એડમીન" થઈ ગયું છે ! "દીવાસ્વપ્નનું" નામ,"સોશ્યલ મીડિયા" થઈ ગયું છે ! "તાળીઓના" ગડગડાટનું નામ,"લાઈક" થઈ ગયું છે ! "ગામના ચોરાનું" નામ,"ફેસબુક" થઈ ગયું છે ! "અણદીઠેલ ઘરનું" નામ,"મેસેન્જર" થઈ ગયું છે ! "દીઠેલ ઘરનું" … વાંચન ચાલુ રાખો આડુંઅવળું!

વ્યંગ્ય કવન

વ્હેલી સવારે ક્યારેક તે'ગીતા'ની ગાંસડી પીઠ પરઊંચકી જાય છે, તો કેટલીકવારભરબપોરે 'બાઇબલનું બંડલ'ખભે નાખી લઇ જાય છે. ઘણીવાર 'કુરાનનું કાર્ટન'માથે લઇ જતા જોયો ત્યારે, એ બંદાને સવાલ કર્યો કે.."શું 'આ બધાં'ને તમે વાંચો પણ છો ?!?!?" ત્યારે ગળે અને ગાલેથી પસીનો લૂંછતાસહજ અને સજ્જડ જવાબ આપે છે… "એમાં શું હોય છે એની મને હજુયે જાણ … વાંચન ચાલુ રાખો વ્યંગ્ય કવન

મુજ ભાર્યા (પત્ની) પણ જાણે આ લગ્નેતર લફરું (Affair) !!! (ભાવાનુદિત કાવ્ય)

નવીન માહ આવી જ્યારે પુગતો,પ્રથમ દિને જ એ અચૂક આવી મુજને મળતીઅને હૃદયોલ્લાસે આલિંગતી મુજને,નિજ વિષયાક્ત સ્ત્રૈણ નજરે ને વળી નખરે ! મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું,કે ન ચાહું માત્ર એને, પ્રણયઆરાધન પણ કરું !ન તો અવ નૈકટ્યે કદીય ઈર્ષાગ્નિએ એ પ્રજળતી,હતી દૂરસુદૂર તોયે નિજ શોક્યસંગે પ્રણયદોડ મહીં ! જાહેર સ્થળોએ બિન્દાસ્ત અમે … વાંચન ચાલુ રાખો મુજ ભાર્યા (પત્ની) પણ જાણે આ લગ્નેતર લફરું (Affair) !!! (ભાવાનુદિત કાવ્ય)

પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!

“'અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?'વ્હેલી પરોઢે ચણ ચણીને,જળકૂંડીએ પ્યાસ બુઝાવી, વાતે વળી કપોતની જોડી.'અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?' ન ઊંચાં આવાસ બાંધવાં, સઘળાં જે કંઈ આપણાં, વ્હાલા;ન લેવી એર ટિકિટો, દેશવિદેશે ઊડવા કાજે,બસ, આપણે તો, ભલા, આપણો એરિયા બસ.'અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?' મોંઘાંદાટ બકાલાં, જો ને લોકોને લેવાં,વઘારે તેલ ના મળે, ફેર પ્રાઈસ શોપે લાઇનો લાંબી,નિજ પરસેવે … વાંચન ચાલુ રાખો પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!

હળવા રૂદને!

આજે ઘર બધાનાં માથે ચઢ્યું,કેમ કે શાકમાં મીઠું વધારે પડયું … કોકનુ કંઈક મોં બગડ્યું,તો કોકે વળી અન્ન છાંડ્યુ … ને કોક તો રીતસરનું લડી જ પડયુંકેમકે શાકમાં મીઠું વધારે પડયું … સ્હેજ ખારાશ વધી એમાં તોઘર આખું જ થયું ભુરાયું … પણ ના જાણ્યું કોઇએ,કે કેમ કરીને આવું બન્યું … બહુ સાચવ્યું,તોયે એ સાચવી … વાંચન ચાલુ રાખો હળવા રૂદને!