સાઈનબોર્ડ ગઝલ ~ ફિરદૌસ દેખૈયા

ચહેરા ઉપર લટોનાં નર્તન ન મૂકવાં,“દરવાજા પાસે કોઈએ વાહન ન મૂકવાં.” “men at work” છે ભઈ! જોજે પડી જતો;આ ગોરા ગાલ ઉપર ખંજન ન મૂકવાં. હો ઘરનું નામ જાણે “કૂતરાથી સાવધાન”!દરવાજે એવાં એવાં સૂચન ન મૂકવાં. ઓળંગો “ડાઇવર્ઝન” ને “आगे बम्प है।”રસ્તા ઉપર નકામાં લાંછન ન મૂકવાં. અખબાર છે મૂકેલું, ને સામે બોર્ડ છે:“અહીંયાં કોઈ … વાંચન ચાલુ રાખો સાઈનબોર્ડ ગઝલ ~ ફિરદૌસ દેખૈયા

ગ઼ાલિબના એક રમૂજી શેરમાંનું મરકમરક (૫)

ભરમ ખુલ જાએ જ઼ાલિમ તેરે ક઼ામત કી દરાજ઼ી કાઅગર ઇસ તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખ઼મ કા પેચ-ઓ-ખ઼મ નિકલે (૪) [ભરમ= રહસ્ય (Secrecy); જ઼ાલિમ= ઘાતકી, જુલ્મી; ક઼ામત= શરીરની ઊંચાઈ, મહત્તા, વ્યક્તિત્વ; દરાજ઼ી= અધિકતા, લંબાઈ, મોટાઈ; તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખ઼મ=  સ્ત્રીઓને પહેરવાની ખાસ હૅટ(મુગટ)માં પરોવાતું પીછું; પેચ-ઓ-ખ઼મ= વક્રતા કે સ્થિરતાનો વળ] માશૂકમુખે મુકાયેલો આ શેર ગ઼ાલિબે હળવા હૈયે લખ્યો લાગે છે, કેમ કે તેમાં … વાંચન ચાલુ રાખો ગ઼ાલિબના એક રમૂજી શેરમાંનું મરકમરક (૫)

ગ઼ાલિબના એક રમૂજી શેરમાંનું મરકમરક (૪)

આશિક઼ હૂઁ પ(ર) માશૂક઼-ફ઼રેબી હૈ મિરા કામમજનૂઁ કો બુરા કહતી હૈ લૈલા મિરે આગે [આશિક઼= પ્રેમી; માશૂક઼-ફ઼રેબી= માશૂકની કાનભંભેરણી} અર્થઘટન અને રસદર્શન : આ શેરનો પ્રથમદર્શી સીધો અનુવાદ મારા મતે માશૂકને અર્થાત્ શાયરને અન્યાય કરી બેસશે, તેમ છતાંય આપણે તેનો સીધો અનુવાદ પ્રથમ જાણી લઈએ. ત્યારબાદ આગળ જતાં આપણે એ અન્યાયને ન્યાયમાં પરિવર્તિત કરી લઈશું.  … વાંચન ચાલુ રાખો ગ઼ાલિબના એક રમૂજી શેરમાંનું મરકમરક (૪)

તારા ગયાના કેટલા મિનિંગ (ગઝલ) ~ ગિરીશ મકવાણા

Photo Credithttps://www.thestar.com તારા ગયાના કેટલા મિનિંગ થઈ શકે?ઝળહળતો હોય સૂર્ય ને ઈવનિંગ થઈ શકે ત્રાટકતી હોય વેદનાની વીજળી સદાકાગળમાં શબ્દ-તારથી અર્થિંગ થઈ શકે સ્કૂટરની બૅક્સીટથી ડોકાઈ જાય જેખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે ઍનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછીક્યાંથી લીલેરી મ્હેકનો સ્પેલિંગ થઈ શકે? ઓગાળી તારી યાદનો આઈસ હાથમાંહોવાના હંસથી પછી સ્વીમિંગ થઈ શકે ~ ગિરીશ મકવાણા(“ગીતિકા”: … વાંચન ચાલુ રાખો તારા ગયાના કેટલા મિનિંગ (ગઝલ) ~ ગિરીશ મકવાણા

ગ઼ાલિબના એક રમૂજી શેરમાંનું મરકમરક (૨)

ગો હાથ કો જુમ્બિશ નહીં આઁખોં મેં તો દમ હૈરહને દો અભી સાગ઼ર-ઓ-મીના મિરે આગે [ગો= અગર જો; જુમ્બિશ= આમતેમ હલાવવાની ક્રિયા; દમ= શક્તિ, કૌવત; સાગ઼ર-ઓ-મીના= મદિરા રાખવાનું પાત્ર, સુરાહી] અર્થઘટન અને રસદર્શન : વળી પાછો આ જ ગ઼ઝલનો સાતમો શેર એ જ મતલબે પણ જુદા અંદાઝમાં અહીં ફરી આવ્યો છે, જે મદિરા અને મદિરાપાનની … વાંચન ચાલુ રાખો ગ઼ાલિબના એક રમૂજી શેરમાંનું મરકમરક (૨)

ગ઼ાલિબના એક રમૂજી શેરમાંનું મરકમરક (૧)

મગર લિખવાએ કોઈ ઉસ કો ખ઼ત તો હમ સે લિખવાએહુઈ સુબ્હ ઔર ઘર સે કાન પર રખ કર ક઼લમ નિકલે [ - ] ગ઼ાલિબનો આ અતિમૂલ્યવાન શેર છે. આ શેરમાં ઉર્દૂનો અઘરો એકેય શબ્દ ન હોઈ તેના વાચ્યાર્થને પામવો તો અત્યંત સહેલો છે, પરંતુ આ શેરના ઇંગિત અર્થોને માણવાની મજા તો કંઈક ઓર આવશે. બીજો … વાંચન ચાલુ રાખો ગ઼ાલિબના એક રમૂજી શેરમાંનું મરકમરક (૧)

ગઝલ સાધના

ગગન ગઝલ, ધરા ગઝલ, ગઝલ વગર કશું નથી.પ્રભુ ગઝલ, ખુદા ગઝલ, ગઝલ વગર કશું નથી. દરદ ગઝલ, દવા ગઝલ, ગઝલ વગર કશું નથી.સજા અને મજા ગઝલ, ગઝલ વગર કશું નથી. તું છે ગઝલ, હું છું ગઝલ, ને આપણે બધા ગઝલ,છે ગાલગા લગા ગઝલ, ગઝલ વગર કશું નથી. હૃદય ઉપર વીતી રહી છે કેટલા સમયથી જે,તમામ … વાંચન ચાલુ રાખો ગઝલ સાધના