ગણિત કોયડો – ૮ , જવાબ

૧ ૨ ૬ a ( a + b ) સહયોગીઓ : પ્રથમેશ શાહ, અનિલા પટેલ, નિરંજન મહેતા, જાવિદ મુસા, કમલ જોશી

ચિત્ર કોયડો – ૧૧, જવાબ

૧ / ૪ ભાગલાલ આકૃતિના દરેક ભાગના જેવા જ બીજા ત્રણ આકારો છે . માટે ૧/૪ ગણિતની રીતે - ( આ અનંત શ્રેણી છે. )

ગણિત કોયડો – ૭

અમુક પછાત વિસ્તારો માં હજી જુના ત્રાજવા અને વજન વપરાય છે. કોઈ વસ્તુ વજન કરી ને આપવાની હોય તો ત્રાજવા માં એક તરફ એક વજન અને બીજી તરફ વસ્તુ રાખવામાં આવે છે. ક્યારેક કોઈ ને ૮ સેર વસ્તુ જોઈતી હોય તો ત્રાજવા માં એક તરફ ૧૦ સેર નું વજન અને બીજી તરફ વસ્તુ અને ૨ … વાંચન ચાલુ રાખો ગણિત કોયડો – ૭

ગણિત કોયડો – ૬

એક વર્ગ માં અમુક બાળકો સામ સામે ટોળા માં ઉભા છે. એક ટોળાવાળાઓએ બીજા ટોળાવાળાઓ ને કહ્યું કે "જો તમારા ટોળા માં થી એક બાળક અમારા ટોળા માં આવી જાય, તો બંને ટોળા ની સંખ્યા સરખી થઈ જશે." તો બીજા ટોળાવાળાઓએ કહયું કે "એમ નહિ. જો તમારા ટોળા માંથી એક બાળક અમારા ટોળા માં આવી … વાંચન ચાલુ રાખો ગણિત કોયડો – ૬

ગણિત કોયડો – ૫

અમુક ખુરસીઓ છે અને અમુક બાળકો છે. જો એક ખુરસી પર એક બાળક બેસે, તો એક બાળક માટે ખુરસી નહિ હોય. પરંતુ જો એક ખુરસી પર બે બાળકો બેસે તો એક ખુરસી ખાલી રહેશે. બતાઓ કેટલી ખુરસી અને કેટલા બાળકો ?