સંખ્યા શોધો

જવાબ અને સહયોગીઓની યાદી બે દિવસ પછી જાહેર થશે. સૌજન્ય : રાજેન્દ્ર ડિન્ડોરકર

ગણિત ગમ્મત – જવાબ

જો એક જ ગણિત સંજ્ઞા મૂકવાની શરત હોય તો …. ૩.૯ જો માત્ર ગણિતની ગમે તેટલી સંજ્ઞા મૂકવાની શરત હોય તો ….-૩ + ૯ ; ૩ + √૯...... અને બીજા ઘણા વિકલ્પો જો કાંઈ પણ મૂકી શકાય તો ..... ઘણી બધી શક્યતાઓ દા.ત. ૩ + ૧૩ - ૯ વિ. વિ.

ગણિત ગમ્મત – જવાબ

૧ ૭ ૭ ૪ +૧ ૭ ૪ + ૭ ૪---------૨ ૦ ૨ ૨ સહયોગીઓ : કાણોદર, નિરંજન મહેતા, પ્રથમેશ શાહ

ચિત્ર કોયડો

છરી ત્રણ જ‌ વખત વાપરીને નીચેના ચિત્રવાળી ચીઝને આઠ એક‌ સરખા ભાગમાં કાપવાની છે.