સંવર્ધિત જોક

એક ફાર્મસિસ્ટ તેની ફાર્મસી ઉપર થોડો મોડો પહોંચ્યો. તેણે જોયું તો એક દર્દી ગ્રાહક કાઉન્ટરના સળિયાને પકડીને નીચા મોંએ કમરથી વળેલી સ્થિતિમાં ઊભો હતો. તેણે આસિસ્ટન્ટને ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું, ‘પેલો એમ કેમ ઊભો છે?’ આસિ. : એ અવિરત ખાંસીનો દર્દી છે. ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર અમે દવા ન આપી શકીએ તેમ કહ્યું હોવા છતાં તેના વધુ … વાંચન ચાલુ રાખો સંવર્ધિત જોક

સર,અમારો વાંક નથી!

સ્કૂલ ચાલુ હતી.બપોરના બાર વાગ્યા હતા. થોડી વાર પછી અચાનક એક ક્લાસનાં બધાં છોકરાં ધડાધડ ક્લાસમાંથી બહાર ભાગવા માંડ્યાં! પ્રિન્સીપાલે બધાંને પકડીને ઓફિસમાં બોલાવ્યાં. છોકરાં કહે, 'સર,અમારો વાંક નથી! ગણિતનાં સરે કહ્યું કે…બાર નેં પાંચે ભાગો… એટલે અમે ભાગ્યાં! સૌજન્ય : નિરંજન મહેતા

વિચારમાંય લોભિયા!

એક ભાઈ ઊભા ઊભા કંઈક ખાતા હતા... મે કીધુ: "શુ ખાવ છો..?" તો કે: "સિંગ ને ચણા.." મે હાથમાં જોયું તો કાંઇ નહતું...! મેં કીધું: "આમાં તો કાંઈ નથી..?" તો મને કહે કે: "એ તો મનમાં ને મનમાં ખાવ છું...." મેં કીધું "મુર્ખા, મનમાં જ ખાવું હોય તો કાજુ બદામ ખા ને....." *સા.... વિચારમાંય લોભિયા* … વાંચન ચાલુ રાખો વિચારમાંય લોભિયા!

મગજનો ચક્કાજામ!

એક મેડમ થેલીમાં કંઈક લઈને બજારમાં જઈ રહ્યાં હતાં. એક માણસે તેમને પૂછ્યું, 'થેલીમાં શું લઈને જઈ રહ્યાં છો? મેડમે જવાબ આપ્યો, 'તરબુચ' પેલા માણસે આગળ કહ્યું, 'તમે થેલીમાં કેટલાં તરબુચ લઈ જઈ રહ્યાં છો, તે હું કહી બતાવું તો મને એક તરબુચ આપશો?' મેડમે જવાબ આપ્યો, 'જો તમે થેલીમાં કેટલાં તરબુચ છે તે કહી … વાંચન ચાલુ રાખો મગજનો ચક્કાજામ!

બધી આમ જ કહે છે!

માર્ચ એન્ડના કામથી થાકેલા CAએ વિચાર્યું કે હવે ઓફીસમાં રીલેક્સ થઈ ને બેસું. પટાવાળાને કહ્યું : મારે આજે ખૂબજ કામ છે. તો મારી કેબિનમાં કોઈનેય આવવા ના દેતો. કોઈ પણ કહે કે ખૂબજ અર્જંટ કામ છે તો એને કહેવાનું કે" અહીંયાં આવવાવાળા બધાએમ જ કહે છે " પટાવાળાએ આ વાક્યખાસ ધ્યાનમાં રાખ્યું. થોડીવાર પછી CA … વાંચન ચાલુ રાખો બધી આમ જ કહે છે!

બેય બાજુ લાડવા!

એક વખત એક ગામમાં શરત લાગી કે મગરોથી ભરેલા આ તળાવમાં જો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશે તેને પચાસ લાખ ઈનામ મળશે અને જો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારને વીસ લાખ વળતર મળશે. કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો. અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ ધબાકો થયો પડનાર માણસ જીવ સટોસટની … વાંચન ચાલુ રાખો બેય બાજુ લાડવા!

એ ચિંતા થવા માટેની ચિંતા છેવટે શા માટે?

ખરેખર તો જીવનમાં ફક્ત બે બાબત એવી છે કે જેના વિષે ચિંતા થયા કરે અને તે છે તમે તંદુરસ્ત છો કે બીમાર છો. જો તમે તંદુરસ્ત હોવ, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી; પરતું બીમાર હોવ, તો તમારે બે બાબતની ચિંતા કરવી પડતી હોય છે અને તે એ છે કે કાં તો તમે … વાંચન ચાલુ રાખો એ ચિંતા થવા માટેની ચિંતા છેવટે શા માટે?

દબાતા અવાજે

એક ભૂલકું લાયબ્રેરીમાં પહોંચી ગયું અને લાયબ્રેરિયનને કહ્યું, 'સર, મને એક ચીઝબર્ગર અને ફ્રાઈઝ આપો ને પ્લીઝ.' લાયબ્રેરિયને કહ્યું, 'બેટા, તું લાયબ્રેરીમાં આવી પહોંચ્યો છે, તને ખબર છે ?' ભૂલકાએ દબાતા અવાજે (In Whispering voice) કહ્યું, 'સોરી સર, મને એક ચીઝબર્ગર અને ફ્રાઈઝ આપો ને પ્લીઝ!' (ભાવાનુવાદ) સૌજન્ય : બા-બામેઈલ