સરળ કોયડો (જવાબ)

બાજરી સૌજન્ય :કાસિમ અબ્બાસ કાલાવડવાલા કેનેડા સહયોગીઓ : નિરંજન મહેતા, પ્રથમેશ શાહ

મુઝે ભી નહિ દિખાઈ દેતા!

https://www.facebook.com/groups/458055461438781/permalink/1294423911135261/?mibextid=Nif5oz સૌજન્ય : જયહિંદ દેસાઈ (ખિલખિલાટ)

સરળ કોયડો

ત્રણ અક્ષરના નામ વાળું એક અનાજ 1⃣ જેનો પહેલો અક્ષર કાઢી નાખો તો : ચમકે 2⃣ બીજો અક્ષર કાઢી નાખો તો : ખુલે 3⃣ ત્રીજો અક્ષર કાઢી નાખો તો : ઉડે સૌજન્ય : કાસિમ અબ્બાસ કાલાવડવાલા કેનેડા

ફિલ્મની ત્રણ ટિકિટ

પતિ : આજે તો રવિવારની રજા છે અનેઆજે મને ખૂબ મજા આવશે,હું ફિલ્મની ત્રણ ટિકિટ લાવ્યો છું.પત્ની : ત્રણ શા માટે લાવ્યા?પતિ : તારી અને તારા મમ્મી-પપ્પાની. સૌજન્ય : ગુજરાતી મહેક

સામાન્ય જ્ઞાન કોયડો (ઉત્તર)

Match Stick puzzle answer:કોયડા ને અરીસા (દર્પણ) ની સામે રાખો તો દેખાશે ======= ૫ = ૨ + ૨ + ૧ સહયોગીઓ :

મારી શાળાની ડાયરી

😌😌😌😌😌😌😌 સ્વચ્છતા નો આગ્રહ :શિક્ષક જમણાં હાથમાં સોટી મારે તો હું મારી ચડ્ડી વડે હાથ લુછી નાખું અને બીજો હાથ આગળ ધરતો. ઈજ્જત :બધાંજ શિક્ષક મને ઉભો કરીને ભણાવતા . વટ પડતો :દરેક શિક્ષક મને કોઈ પણ વાત ના કરતા. માત્ર મારા પિતાજી ને જ બોલાવતાં. હેંડ રાઈટીગ :તેમને મારા હેંડ રાઈટીગ એટલાં બધાં ગમતાં … વાંચન ચાલુ રાખો મારી શાળાની ડાયરી

Worth following tips after 50.

મેં 50 વટાવ્યા પછી... મારા માં આવેલા બદલાવો... વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી ખુદના માટે સમય કાઢું છું.. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગ્યો છું. નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ … વાંચન ચાલુ રાખો Worth following tips after 50.