પતિ પત્ની બહાર ફરી રહ્યા હતા ત્યારે પતિનો પગ પથ્થર સાથે અથડાઈ ગયો.
તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું.
તેણે પોતાની પત્ની તરફ એવી આશાએ જોયું કે, તે પોતાનો દુપટ્ટો ફાડશે અને તેના પગમાં બાંધશે.
પત્નીએ પતિની આંખોમાં જોયું અને બોલી:
વિચારતા પણ નહિ, આ ડિઝાઈનર પીસ છે અને પહેલી વાર પહેર્યો છે…!! 😆😆😆
સૌજન્ય : પ્રવીણભાઈ ભરડવા