English puzzle- 3

કયા દેશના નામના અક્ષરો ને અંગ્રેજી મુળાક્ષરો (letters.) માં જમણે થી ડાબે ( ઉલટ સુલટ ) વાંચતા ગુજરાતી / હિન્દી શબ્દ બની જાય છે ?
દા.ત. REWARD. ને ઉલટું વાંચતા DRAWER. બની જાય છે.