છે પણ કદી દેખાય નહિ
પાસે છે પણ અડાય નહિ
મુલ્ય એનું અંકાય નહિ
કોઈ થી પણ રોકાય નહિ
શક્તિ છે એની અપાર
માનવી પણ બને લાચાર
ભાગે છે પણ પકડાય નહિ
ઝાલ્યો કોઈ થી ઝલાય નહિ
એની કિંમત જાણો તમે
એનું નામ બતાવો તમે
સૌજન્ય : કાસિમ અબ્બાસ કાલાવડવાલા (કેનેડા)
છે પણ કદી દેખાય નહિ
પાસે છે પણ અડાય નહિ
મુલ્ય એનું અંકાય નહિ
કોઈ થી પણ રોકાય નહિ
શક્તિ છે એની અપાર
માનવી પણ બને લાચાર
ભાગે છે પણ પકડાય નહિ
ઝાલ્યો કોઈ થી ઝલાય નહિ
એની કિંમત જાણો તમે
એનું નામ બતાવો તમે
સૌજન્ય : કાસિમ અબ્બાસ કાલાવડવાલા (કેનેડા)