જોડિયા મૌલિક કોયડાનો જવાબ

જોડિયા મૌલિક કોયડા નો જવાબ ======= આંખો —– નૈન —— ચક્ષુ ( નજર )

કવિતા માં એ જોડી માં કોઈ સમાય ==== મેરી આંખોં મેં બસ ગયા કોઈ રે, મોહે નીંદ ન આયે, હાયે મેં ક્યાં કરું ==== એક જુની હિન્દી ફિલ્મ નું ગીત

ક્યારેક એમાં કશું નખાય ==== કાજળ — સુરમો
એના પર કશુંક ચઢાવાય ==== ચશ્મા
એક બીજા થી કદી ટકરાય ==== નજર થી નજર ટકરાય
પછી સમજવાનું સમજાય ==== આંખો થી પ્રેમ ની ભાષા સમજાય
માઠા દિવસે કશું ઘણું નીકળાય ==== આંસુ
સારા દિવસે પણ કશું નીકળાય ==== હર્ષ ના આંસુ

જોડી હોવા છતાં જો એક જ વપરાય
તો તેના લીધે લપડાક પણ ખવાય ==== એક આંખે કોઈ માનુની ને ઈશારો કરતા લપડાક ખાવી પડે

સૌજન્ય : કાસિમ અબ્બાસ કાલાવડવાલા (કેનેડા)

*****

સહયોગીઓ :

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s