રસ્તાની બાજુમાં વહોરાજી ની નાની એક દુકાન હતી
👉અચાનક એક દિવસ તેની સામે એક મોટી દુકાન (સ્ટોર) ખુલી
અને દુકાનદારે બોર્ડ લટકાવ્યું ઘી 300 ₹ કિલો👉 વહોરાજી એ પણ બોર્ડ લગાવ્યું ઘી 280 ₹ કિલો👉સ્ટોરવાળાએ બીજા દિવસે ફરીથી બેનર લટકાવ્યું ઘી 260 ₹
👉 વહોરાજી ફરીથી બોર્ડ પર લખ્યું ઘી 240 ₹ 👉આ રોજની લડાઈ જોઈને એક સજ્જને વહોરાજી ને સમજાવ્યું કે તે એક મોટો સ્ટોર છે તે નુકસાન પણ સહન કરી લેશે તમે તેની સાથે લાંબો સમય હરીફાઈ નહીં કરી શકેા માટે તેની સરખામણી ન કરો…..
👉🥱વહોરાજી એ સજ્જન સામે માથાથી પગ સુધી જોઈને કહ્યું પણ હુ ઘી રાખતો જ નથી..!!
👉આતો ક્યાં સુધી ભાવ ઉતારે છે તે જોઉ છું. ઈદ આવે છે એટલે મલીદો બનાવવા મારે ઘી લેવું છે.!!🥱👈😄
સૌજન્ય : મુર્તઝા પટેલ