ખોટો સિક્કો – કોયડો

સિક્કા બનાવવાના દસ મશીન છે. દરેક સિક્કો દસ ગ્રામનો બને છે. એક મશીનમાં કોઈક ખામી થવાથી તેમાંથી બનતા સિક્કા નવ ગ્રામના બને છે. એક જ વાર વજન કરીને ક્યું મશીન ખોટા સિક્કા બનાવે છે તે શોધવાનું છે.

***

ઉત્તર અને સહયોગીઓની યાદી બે દિવસ પછી જાહેર થશે.