શાકભાજીનાં નામ – કોયડો

નીચેના વાક્યોમાં શાકભાજીનાં નામ છૂપાયેલાં છે – શોધી કાઢો

૧૧) નિશા ફાલતુ રીયાઝમાં સમય બગાડે છે
૧૨) જુગલ કામકાજમાં નિપુણ છે
૧૩) અમર તાળુ મારીને બહાર ગયો
૧૪) શીતલ સણસણતા કોલસાથી દાઝી ગઈ
૧૫) વડ પરથી ગુલાબ ટેટા તોડે છે
૧૬) લોકો સામેથી સહકાર આપે છે પણ
૧૭) આભાને વિભા જીકારો આપે છે
૧૮); કોઈ સાથે ફાલતુ વેર ન બાંધવું
૧૯) છોકરાંવ ટાણાસર જમી લેજો
૨૦) શાંતિ કાકા કડીયા ને બોલાવવા ગયા
૨૧) હોનારતમાં સરકારે લાખોની રાહત આપી
૨૨) તાવમાં ઝટપટ મેટાસીન ખાઈ લેવી.

જવાબ અને ભાગ લેનારની યાદી બે દિવસ પછી જાહેર થશે.