એક બહેન કારની બેટરી બદલાવવા ગેરેજવાળા પાસે આવ્યાં.
ગેરેજવાળોઃ બહેનજી, એક્સાઈડ (Excide) ની લગાવી દઉં?
બહેનજી (થોડો વિચાર કરીને): ઘડી ઘડી કોણ ધક્કા ખાય,એમ કરો બન્ને સાઈડની લગાવી દો!
સૌજન્ય : સુનીલ પંડ્યા (ક્વોરા – હાસ્યની બે પળ)
* * *
ભાંગરો આમ પણ વટાય! :
કાકા ખોવાયેલા મોબાઈલની ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશને ગયા. પોલીસમેને પૂછ્યું, ‘સેમસંગનો છે?’
’ના સાહેબ, દલસંગનો છે!’
-વલીભાઈ મુસા
બન્ને ભારે મહાન !
LikeLike