પાંચ અક્ષરનો શબ્દ

સાભાર – નિરંજન મહેતા

એક પાંચ અક્ષરનો શબ્દ
૧ બે અક્ષરની રોજની ખાવાની વાનગી
૨ ત્રણ અક્ષરનો શબ્દ જે ખેલકુદનો પર્યાય
૩. બે અક્ષરનો શબ્દ જે હિમ્મતનો પર્યાય

* * *

જવાબ અને ભાગ લેનારની યાદી બે દિવસ પછી જાહેર થશે.