ગીધનો માળો – કોયડો

એક ગીધ બહુ દૂરથી એના માળામાં બચ્ચાંઓ માટે ખોરાક લઈને આવી રહ્યું છે. પહેલા કલાકમાં કુલ અંતરનો ૧/૪ ભાગ કાપે છે. બીજા કલાકમાં બાકી રહેલા અંતરનો ૧/૩ ભાગ કાપે છે. ત્રીજા કલાકમાં તે બાકી રહેલા અંતરનો ૧/૪ ભાગ કાપે છે. ચોથા કલાકમાં બાકી રહેલા અંતરનો અડધો ભાગ કાપે છે. છતાં તેને હજી ૩ માઈલ ઊડવાનું બાકી છે.

સવાલ એ છે કે, શિકાર મળ્યાની મૂળ જગ્યા અને માળા વચ્ચે કૂલ અંતર કેટલું?

One thought on “ગીધનો માળો – કોયડો

  1. પિંગબેક: ગીધનો માળો –  જવાબ | હળવા મિજાજે

ટિપ્પણીઓ બંધ છે.