એ સારું લાગે નહિ!

સાયકોલોજિના પ્રોફેસરે વર્ગને ઉદ્દેશીને કહ્યું, ‘તમારામાંથી કોઈ એમ માનતું હોય કે પોતે ખરે જ મૂર્ખ છે, તે મહેરબાની કરીને ઊભું થાય.’

થોડીકવાર પછી એક વિદ્યાર્થી ઊભો થયો.

પ્રોફેસર : તો તમે સ્વીકારો છો કે તમે મૂર્ખ છો?

વિદ્યાર્થી : ના, સાહેબ. વાત એમ નથી. હું એટલા માટે ઊભો થયો છું કે આપ એકલા ઊભેલા રહો એ સારું લાગે નહિ!!!

(ભાવાનુવાદ)

સૌજન્ય : બા-બામેઈલ

One thought on “એ સારું લાગે નહિ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s