તોય મને ઢીબી નાખ્યો!

દિપેન:

હું કાલથી સ્કૂલમાં નહીં જાઉં.

મમ્મીઃ

આજે પાછી ધુલાઈ થઈ લાગે છે.

દિપેન:

ટીચર એમના મનમાં સમજે છે શું?

મમ્મીઃ

શું થયું? એ તાે કે

દિપેન :

ટીચરે પોતે જ બોર્ડ પર લખ્યું ‘મહાભારત’. અને મને પૂછ્યું, બોલ, મહાભારત કોણે લખ્યું?

મેં કહ્યું ટીચર હમણાં તમે જ તો લખ્યું…

તોય મને ઢીબી નાખ્યો.😂😀

સૌજન્ય : દિપેન શાહ (હાસ્યનો ખજાનો – ફેસબુક)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s