હજુ ડોક્ટરને ભાન નથી આવ્યું!

એક રેડિયોલોજીસ્ટ ડોકટર મિત્ર એના પરણેલા મિત્રને મળવા આવ્યા. વાઇફ ચા લઈને આવી, પતિએ ઓળખાણ કરાવી કે આ શહેરના મોટા રેડિયોલોજીસ્ટ છે !

તરત પત્ની બોલી “તમે પેલા જુના વાલવાળા રેડિયો રીપેર કરો છો ?”

પતિ ક્યારનો ડોકટરને પાણી છાંટે છે પણ હજુ ડોકટરને ભાન નથી આવ્યું !

પાછી હમણાં વાઇફ કહીને અંદર ગઈ કે “ભાનમાં આવે એટલે પાછું પૂછજો, હું માળિયા પરથી રેડિયો ઉતારતી આવું !”

સૌજન્ય : દિપેન શાહ (હાસ્યનો ખજાનો – ફેસબુક)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s