એક ભાઈએ મ્યુનિસિપાલિટી માં ફોન કર્યો:-મારા ઘર સામે કૂતરું મરી ગયું છે.
સામેથી જવાબ:-તેમાં શું…?.. વિધિ પતાવો,તમતમારે…
તે ભાઈનો જબરદસ્ત જવાબ:-
વિધિ તો પતાવું, પણ તેનાં સગાંવ્હાલાંને જાણ તો કરવી પડે ને..
એટલે ફોન કર્યો છે…!
સૌજન્ય : નિરંજન મહેતા (મુંબઈ)