હોશિયાર બુઢિયા

બે બુઢ્ઢી સ્ત્રીઓ ઓટલે બેઠી બેઠી તેમનાં પૌત્રપૌત્રીઓ વિષે વાતો કરી રહી હતી.

૧લી સ્ત્રી : હું તેમને ભેટો, અભિનંદન કાર્ડ્ઝ અને ચેક મોકલું છું; તેમ છતાંય તેઓ મારી ખબર કાઢવા આવતાં નથી.

૨જી સ્ત્રી : હું પણ તેમને ચેક મોકલું છું. તેઓ તો હંમેશાં મારી મુલાકાત લે છે.

૧લી સ્ત્રી : તો શું તારા ચેકની રકમ મારા ચેક કરતાં વધારે હોય છે?

૨જી સ્ત્રી : એ તો મને શી રીતે ખબર પડે, પણ હું મારાચેક ઉપર મારી સહી કરતી નથી!

સૌજન્ય : બા-બામેઈલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s