ગમ્મતપૂર્ણ નામો

કહેનારે ભલે કહ્યું હોય કે *‘નામમાં શું?’*

આંખના ડૉક્ટર : ડૉ. નયન રોશન

ગેસ્ટ્રૉએન્ટ્રોલૉજિસ્ટ : ડૉ. પવન આઝાદ

કાર્ડિયોલૉજિસ્ટ : ડૉ. હૃદયનાથ દીલસુખાણી

ગાયનેકોલૉજિસ્ટ : ડૉ. જન્મેજય સુયાણી

બાળકોના ડૉક્ટર : ડૉ. બાલકૃષ્ણ નાનજી

માનસિક રોગના ડૉક્ટર : ડૉ. મન-સુખ વા-ઘેલા

નાક-કાન-ગળાના ડૉક્ટર : ડૉ. કાન-જી ગલા-ણી

અનેસ્થેટિસ્ટ : ડૉ. જાગૃતિ સુવા-ગિયા

કેન્સરના ડૉક્ટર : ડૉ. પ્રાણ-જીવન જીવ-રાજાની

પશુચિકિત્સક : ડૉ. મયૂર પોપટ-લાલ હાથી 🤣😂

સૌજન્ય : પંકજ બારોટ (વાત ગુજરાત – ફેસબુક)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s