મારે તો ઊઠવું પડશે ને!

ભુરા ની તબીયત બગડી ….. ડોક્ટર ને બતાવ્યુ …

ડોક્ટર કહે તમે ૧૨ કલાક ના મહેમાન છો …..કદાચ સવાર નંહી જોઇ શકો …!!

ભુરા એ આ વાત ભુરી ને કરી …
….ને વિચાર્યુ કે જીંદગી ની છેલ્લી રાત છે તો પત્ની અને પરીવાર સાથે પ્રેમ થી વિતાવુ ….

ભુરા ને ભુરી એ મોડી રાત સુધી વાતો કરી …ભૂતકાળ ની યાદો વાગોળી …..!!!!

થોડી વાર પછી …ભુરી ને જોકા ખાતી જોઇને ભુરો કહે …
…લે તુ સૂઇ ગઈ????

ભુરી: તો શુ કરૂ???
તારે તો સવારે નથી ઉઠવાનુ …..મારે તો ઉઠવુ પડશે ને …..😊😊😊😊😊😀😀😀

સૌજન્ય : દિપેન શાહ (હાસ્યનો ખજાનો – ફેસબુક)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s