તમે ચતુર કરો વિચાર!

તમે એકધારી ઝડપે દોડતા એક ઘોડા ઉપર સવાર છો.

તમારી ડાબી બાજુએ એક હાથી છે, જે તમારા ઘોડાની ઝડપે જ દોડી રહ્યો છે.

તમારી આગળ એક કાંગારું પણ તેટલી જ ઝડપે દોડી રહ્યું છે.

તમારી પાછળ એક સિંહ દોડી રહ્યો છે, જે તમારા ઘોડાની અને કાંગારુંની ઝડપે જ દોડીને તમારા ઉપર ત્રાપ મારવા મથી રહ્યો છે.

આ બધી વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા તમારે શું કરવું જોઈએ?

ઉત્તરો :

(૧) ઘોડો, કાંગારું, હાથી અને સિંહની દોડવાની ઝડપ સરખી જ હોઈ ચિંતાનું કોઈ કારણ નથી.

(૨) જો તમે ઘોડેસ્વારી કરીને અને ઘોડાને દોડાવી દોડાવીને કંટાળ્યા હોવ તો ચગડોળ (Merry-go-round)માંથી નીચે ઊતરી જાઓ અને ઘરભેગા થઈ જાઓ.

સૌજન્ય : નિરંજન મહેતા

One thought on “તમે ચતુર કરો વિચાર!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s