સ્કૂલ ચાલુ હતી.બપોરના બાર વાગ્યા હતા.
થોડી વાર પછી અચાનક એક ક્લાસનાં બધાં છોકરાં ધડાધડ ક્લાસમાંથી બહાર ભાગવા માંડ્યાં!
પ્રિન્સીપાલે બધાંને પકડીને ઓફિસમાં બોલાવ્યાં.
છોકરાં કહે, ‘સર,અમારો વાંક નથી! ગણિતનાં સરે કહ્યું કે…બાર નેં પાંચે ભાગો… એટલે અમે ભાગ્યાં!
સૌજન્ય : નિરંજન મહેતા