વિચારમાંય લોભિયા!

એક ભાઈ ઊભા ઊભા કંઈક ખાતા હતા…

મે કીધુ: “શુ ખાવ છો..?”

તો કે: “સિંગ ને ચણા..”

મે હાથમાં જોયું તો કાંઇ નહતું…!

મેં કીધું: “આમાં તો કાંઈ નથી..?”

તો મને કહે કે:

“એ તો મનમાં ને મનમાં ખાવ છું….”

મેં કીધું “મુર્ખા, મનમાં જ ખાવું હોય તો કાજુ બદામ ખા ને…..”

*સા…. વિચારમાંય લોભિયા*

સૌજન્ય : દિપેન શાહ (હાસ્યનો ખજાનો – ફેસબુક)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s