બધી આમ જ કહે છે!

માર્ચ એન્ડના કામથી થાકેલા CAએ વિચાર્યું કે હવે ઓફીસમાં રીલેક્સ થઈ ને બેસું.

પટાવાળાને કહ્યું : મારે આજે ખૂબજ કામ છે. તો મારી કેબિનમાં કોઈનેય આવવા ના દેતો. કોઈ પણ કહે કે ખૂબજ અર્જંટ કામ છે તો એને કહેવાનું કે
” અહીંયાં આવવાવાળા બધા
એમ જ કહે છે “

પટાવાળાએ આ વાક્ય
ખાસ ધ્યાનમાં રાખ્યું.

થોડીવાર પછી CA ની પત્ની જ ત્યાં આવી, અને સીધી જ કેબિનમાં જવા લાગી.

ત્યાં જ પટાવાળાએ તેને રોકી.
“અંદર જવાની મનાઈ છે, સાહેબ ખૂબ જ કામમાં છે.”

ત્યા મેડમ બોલ્યાં : અરે ચલ બાજુમાં. હું સાહેબની પત્ની છું.

પટાવાળો કહે : “અહીંયાં આવવાવાળી બધી આમ જ કહે છે “

હવે ડોક્ટરે એમને એપ્રિલ એન્ડ સુધી આરામ કરવાની સલાહ આપી છે.

સૌજન્ય : નિરંજન મહેતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s