નીચેની સુરેશભાઈ જાનીએ રજૂ કરેલી રચના જેવી એ જ ધ્રૂવપંક્તિ ધરાવતી તમારી કોઈ શીઘ્ર રચના કોમેન્ટ બોક્ષમાં લખી જણાવો :
હોઠે હતું મુસ્કાન અનોખું હુંશિયારીનું
આંજી દઉં મિત્રોને જ્ઞાની વાણીથી
બકરી ‘બેં બેં’ શબ્દો નિકળ્યા- એમ બને તો
… ત્યારે સાલું લાગી આવે!
-સુરેશભાઈ જાની
સૌજન્ય : ‘હાસ્ય દરબાર’માં અપ્રકાશિત