એક ભૂલકું લાયબ્રેરીમાં પહોંચી ગયું અને લાયબ્રેરિયનને કહ્યું, ‘સર, મને એક ચીઝબર્ગર અને ફ્રાઈઝ આપો ને પ્લીઝ.’
લાયબ્રેરિયને કહ્યું, ‘બેટા, તું લાયબ્રેરીમાં આવી પહોંચ્યો છે, તને ખબર છે ?’
ભૂલકાએ દબાતા અવાજે (In Whispering voice) કહ્યું, ‘સોરી સર, મને એક ચીઝબર્ગર અને ફ્રાઈઝ આપો ને પ્લીઝ!’
(ભાવાનુવાદ)
સૌજન્ય : બા-બામેઈલ