https://www.facebook.com/groups/180890899688617/permalink/627004115077291/
ડોક્ટરે મને સલાહ આપી કે મારે દરરોજ ટ્રેડ મિલ ઉપર એક કલાક ગાળવો જોઈએ અને મેં દરરોજ ટ્રેડ મિલના પ્લેટફોર્મ ઉપર એક કલાક સૂઈ જવાનું નક્કી કરી દીધું છે.
સૌજન્ય : મુકેશ કક્કડ (હાસ્યની રમઝટ – ફેસબુક)
ત્યાં સભ્ય ન હોય તે આ માણી નથી શકતું કારણ તે સિવાય લિંક ખુલતી નથી
LikeLike
” ત્યાં સભ્ય ન હોય તે આ માણી નથી શકતું કારણ તે સિવાય લિંક ખુલતી નથી. ”
આનો અર્થ એ થયો કે કેવળ સભ્યો જ વાંચી શકે. જે પોસ્ટ કરવું હોય તે ” હળવા મિજાજે ” ફોરમ પર શા માટે નથી મુકતા?
LikeLike
કોઈકવાર કોપે થઈ શકતું નથી એટલે લિંક આપવો પડે છે. આજે જાણ્યું કે ઐસા ભી હોતા હૈ! ખેર, Edit કરીને ટેક્સટ મૂકી દઉ છું.
LikeLike
એક કલાક શા માટે ? ટ્રેડ મિલ ને પથારી જ બનાવી લો અને પછી ડોક્ટર ને કહો કે ” તમારી સલાહ નું જબરદસ્ત પાલન કરું છું. “
LikeLike