સિત્તેર વર્ષની એક વૃદ્ધાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી દાખલ કરી.
જજ : આ ઉંમરે તમે શા માટે છૂટાછેડા માગો છો?
વૃદ્ધા : મારા પતિ મારા ઉપર માનસિક અત્યાચાર ગુજારે છે.
જજ : કેવી રીતે?
વૃદ્ધા : એમની મરજી થાય ત્યારે મને ખરીખોટી સંભળાવે છે અને હું જ્યારે બોલવાનું શરૂ કરું છું ત્યારે તેઓ તેમનું હિયરીંગ મશીન કાઢી નાખે છે!
સૌજન્ય : અજ્ઞાત સ્રોત
અ ર રઆટલો જુલમ
હિયરીંગ મશીન કાઢી નાખે છે!
હાલ તો તમે માઇક લાવી મોટા વોલ્યુમ પર જે સંભળાવવુ હોય તે સંભળાવો છતા હરકત કરે તો સજાહાહાહા
LikeLike
સો દાડા ઈવડી એ એ સંભળાવ્યા કરેલું – હવે ડોહાના દા’ડા !
LikeLike