ટોપીનો રંગ – જવાબ

અહીં એ સવાલ પૂછ્યો હતો

જવાબ

લાલ

કારણ

જો ક જવાબ આપી શક્યો હોત તો આગળના બન્નેના માથા પર વાદળી ટોપી હોત. પણ એ જવાબ નથી આપતો માટે ..

ખ ના માથા પરની તેમ જ ગ ના માથા પરની ટોપી વાદળી નથી

જો ગ ના માથા પર વાદળી ટોપી હોત તો ખ ના માથા પર વાદળી ટોપી ન હોત ( ક ના જવાબ પરથી ), એટલે…

ગ ના માથા પર વાદળી ટોપી નથી. માટે

ગ ના માથા પર લાલ ટોપી !

ભાગ લેનાર મિત્રો

પ્રજ્ઞા વ્યાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s