(૧૪) મેં મેજિસ્ટ્રેટ તરીકે એક આરોપીને તેની સજા સંભળાવવા પહેલાં તેના ભૂતકાળના રેકર્ડને તપાસતાં જાણ્યું કે વચ્ચેનાં પાંચ વર્ષો સિવાય તે સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાએલો હતો. મેં તેને નવાઈ પામતાં પૂછ્યું, ‘મિલ્ટન, આમ કેમ કે તારા આ પાંચ વર્ષના સમગાળા દરમિયાન તારા નામે એકેય ગુનો નોંધાયો નથી !’ પેલાએ જવાબ આપ્યો, ‘સાહેબ, એ ગાળા દરમિયાન હું જેલમાં હતો અને આપે સમજી લેવું જોઈએ કે હું આપના પ્રતાપે જ ત્યાં હતો.’ મેં કહ્યું, ‘બિલકુલ અશક્ય, કેમ કે એ વખતે હું મેજિસ્ટ્રેટ હતો જ નહિ !’ પેલાએ ખંધાઈપૂર્વક સ્મિત કરતાં કહ્યું, ‘સાચી વાત છે સાહેબ, એ વખતે આપ મેજિસ્ટ્રેટ ન હતા; પરંતુ આપ મારા વકીલ હતા !’ (Philip Riley – RD)
–વલીભાઈ મુસા (અનુવાદક)
(Abridged, adapted, summarized, edited and translated from “‘Reader’s Digest”(July – 2001) – All credit goes to ‘Copy Right’ possessors.)
આવા વકીલ વહેલા મેજિસ્ટ્રેટ થાય !’
LikeLike