વિપરિત પરાકાષ્ઠા (Anti climax)

શ્રી ‘ક્ષ’: હું આપની દીકરી સાથે સાચા પ્રેમમાં છું.મહેરબાની કરીને અમને પરણવા દો.

શ્રી ‘ય’: ના, ના. બિલકુલ નહિ. તું તેના માટે યોગ્ય નથી. તારા પ્રેમને ભૂલી જા અને અહીંથી દૂર થા.

શ્રી ‘ક્ષ’: જો તમે તેમ નહિ કરો, હું શું કરીશ તેની આપને ખબર છે?

શ્રી ‘ય’: તું આપઘાત કરીશ, બીજું શું કરવાનો?

શ્રી ‘ક્ષ’: બિલકુલ નહિ! શા માટે મારે આપઘાત કરવો પડે? આપ ધારતા હો એટલી મારી જિંદગી સસ્તી નથી!

શ્રી ‘ય’: તું તેની સાથે ભાગી જઈશ અને કોર્ટથી લગ્ન કરીશ!

શ્રી ‘ક્ષ’: ના, ના. એ તો કાયર માણસનું કામ છે, મારું નહિ!

શ્રી ‘ય’: ભસ, ભસી મર! તો પછી તું શું કરીશ?

શ્રી ‘ક્ષ’: હું બીજી છોકરી સાથે પરણી જઈશ!!!

(‘સહજ વિનોદવૃત્તિ’ લેખનો એક અંશ – વલીભાઈ મુસા)

-વલીભાઈ મુસા

One thought on “વિપરિત પરાકાષ્ઠા (Anti climax)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s