ઉખાણાં – ૩

  1. ઘરમાં ઘર તેમાં, રમે કેસરિયો વર; લાકડાં ખાઈ ખાઈને, કાઢે ખાખી ગર
  2. પીળાં પીળાં પદમ જેવાં, જે ઝાડનાં છે ફૂલ, ત્રણે ગુણમાં પૂરાં તે, પણ ભરમ ન બહેન ગુલ
  3. ઝાડનું છોકરું ઘેર ઘેર વસતું; હજાર ચીજો થાય, જે સુતાર ઘરે રમતું
  4. શેરડીનો રસકસ, તેમાંથી હું થાતો;ચૂલે કાડમાં ઊકળીને પછી હું ખવાતો

2 thoughts on “ઉખાણાં – ૩

  1. પિંગબેક: ઉખાણાં – ૩ , જવાબ | હળવા મિજાજે

  2. પિંગબેક: ઉખાણાં – ૩, જવાબ | હળવા મિજાજે

ટિપ્પણીઓ બંધ છે.