પિઝાનું ગણિત

*એક ગણિત શિક્ષક ફરવા ગયા !!*

*સાંજે રેસ્ટોરન્ટમાં પિઝા ખાવા ગયા !!*

*તેણે મેનુ જોયું અને 9 ઇંચનો પિઝા મંગાવ્યો !!*

*થોડી વાર પછી વેઈટર ગુરુજીની સામે 5 ઈંચના બે ગોળાકાર પીઝા સાથે દેખાયો અને કહ્યું, … “સર! 9 ઇંચનો પિઝા ઉપલબ્ધ નથી, તેથી તમને 5-5 ઇંચના બે પિઝા આપવામાં આવી રહ્યા છે, જેથી તમને 1 ઇંચનો પિઝા મફતમાં મળી રહ્યો છે!”*

*ગણિતના શિક્ષકે પેલા વેઈટરને રેસ્ટોરન્ટના માલિકને બોલાવવા કહ્યું!*

*જ્યારે રેસ્ટોરન્ટના માલિક આવ્યા ત્યારે ગુરુજીએ તેમને ખૂબ પ્રેમથી પૂછ્યું કે, “તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે?”*

*માલિકે કહ્યું, ‘સાહેબ! હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું.”*

*ગુરુજીએ ફરી પૂછ્યું કે, “તમે ગણિત ક્યાં સુધી ભણ્યા છો?”*

*માલિકે કહ્યું, “સાહેબ! ગ્રેજ્યુએશન સુધી!”*

*ત્યારે ગુરુજીએ કહ્યું કે, “શું તમે મને કહી શકો કે ગણિતમાં વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે?”*

*માલિકે કહ્યું, “સર, “πr²” એટલે કે….π×ત્રિજ્યા×ત્રિજ્યા”.*

*ગુરુજીએ કહ્યું,**”ઓકે, સરસ.”..!*

*આગળ તેમણે કહ્યું, “હવે જ્યાં π= 3.142857 અને તેની સાથે ગુણકારમાં વર્તુળની ત્રિજ્યાનો વર્ગ છે.”*

*સાહેબે આગળ ચલાવ્યું, “મેં તમને 9 ઇંચ વ્યાસના પિઝાનો ઓર્ડર આપ્યો, જેનો સૂત્ર અનુસાર વિસ્તાર 63.64 ચોરસ ઇંચ છે!, શુ હું સાચો છું ?”*

*રેસ્ટોરાં માલિકે કહ્યું, “હા! તમે એકદમ સાચા છો!”**

હવે ગુરુજીએ આગળ કહ્યું કે, “તમે મને 5 ઈંચના બે પિઝા આપ્યા છે એમ કહીને તમને 1 ઈંચનો પિઝા ફ્રી આપવામાં આવી રહ્યો છે …*

*હવે તમે એક 5 ઈંચના એક પિઝાનો વિસ્તાર ગણી કાઢો!*

*જે થયો 19.64 ચોરસ ઇંચ,*

*અને એવા 2 પિત્ઝાનું કુલ ક્ષેત્રફળ થાય 39.28 ચોરસ ઇંચ”*

*હવે ગુરુજીએ કહ્યું કે, “જો તમે મને ત્રીજો 5 ઇંચ(ત્રિજ્યા)નો પિઝા આપો તો પણ હું ખોટમાં રહીશ!!!*

*અને તમે કહી રહ્યા છો કે મને 1 ઇંચનો પિઝા મફતમાં આપવામાં આવી રહ્યો છે!!!!!!!”*

*રેસ્ટોરન્ટનો માલિક ચૂપ થઈ ગયો!!*

*પોતાની ચોરી અને ખોટી દાનત પકડાઈ જાય પછી એવા લોકો કોઈ જવાબ આપતા નથી!!*

*અંતે તેણે ગુરુજીને 5 ઇંચના 4 પિઝા આપીને પોતાનો જીવ બચાવ્યો !!*

*બસ, આવી જ રીતે મોલવાળાઓ, નેટવર્કિંગ વિક્રેતાઓ અને ઓનલાઈન વિક્રેતાઓ તેમજ વિદેશી કમ્પનીના ભારતીય ફ્રેન્ચાઈઝી ધારકો તમને છેતરે છે….*

*અને તમો, સ્ટેટ્સ સિમ્બોલના ચક્કરમાં બુદ્ધિ ગીરવે મૂકીને હોંશેહોંશે છેતરાવ છો….!*

🤔😩*કૃપા કરીને શિક્ષકોને ક્યારેય ઓછા ન અંદાજશો, ખાસ કરીને વિજ્ઞાનગણિતના શિક્ષકને….!*

*આદરણીય શિક્ષકોને સમર્પિત !!*

સૌજન્ય : રમેશ ત્રિવેદી (સાહિત્ય સંગીત ગ્રુપ – ફેસબુક)

2 thoughts on “પિઝાનું ગણિત

 1. ખૂબ જાણીતી વાત
  ગણિતશાસ્ત્રીઓને છેવટે પિઝાને સ્લાઈસ કરવાની “સૌથી પરફેક્ટ અને ફેઇરેસ્ટ” રીત મળી,
  તમે સામાન્ય રીતે પીઝા કેવી રીતે કાપી શકો છો? મૂળ તરીકે કેન્દ્ર સાથે, ત્રિકોણમાં કાપો? આ વાજબી લાગે છે, પરંતુ સંપૂર્ણ નથી, ત્યાં જે લોકો પિત્ઝા, બાજુ ખાતા નથી છે, અથવા તો તમે થોડી ભરણ ખાય કરવા માંગો છો. લિવરપૂલ યુનિવર્સિટીની ગણિત ઘર જોએલ Haddley અને સ્ટીફન Worsley ગહન અભ્યાસ થોડો, હજુ “નવા વિજ્ઞાન ઘર” પ્રકાશિત “એક સુપર શક્તિશાળી સંશોધન પરિણામ તમને પિઝા કેવી રીતે કાપવું તે શીખવવા માટે સમર્પિત છે.
  ——————————————–
  The pope and Melania Trump had an awkward exchange about nut bread, and now we all want to try it
  We baked potica, and you can, too. (Becky Krystal/TWP)
  By Becky Krystal
  Small talk in big situations: It can be awkward.
  So props to Pope Francis for trying to chat up first lady Melania Trump about potica, a baked specialty from her native Slovenia. And a big ol’ “we feel ya, girl” to Mrs. Trump, who seemed caught off-guard by the question, which took place Wednesday during President Trump’s visit to the Vatican. To further complicate the situation, it involved a translator.
  According to accounts from such sources as the Associated Press and the Guardian, the pope gestured toward the president and asked something along the lines of, “What do you give him to eat? Potica?”
  Did the pope just joke about Donald Trump’s weight?
  President Trump and first lady Melania Trump talk with Pope Francis during a meeting at the Vatican on May 24. (Evan Vucci/Reuters via pool)
  Now here’s where it gets interesting. Interpretations of the scene differ, though it seemed that at least momentarily the first lady thought the pope was talking about pizza. The AP concluded that she eventually caught on and said, “potica, ah yes,” while the Guardian suggested she said “pizza.”
  The Internet then had some fun, naturally.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s