મનભાવન જોક્સ -૬૧ : તું ખોટું ન લગાડે તો!

બે વયોવૃદ્ધ સ્ત્રીઓ વર્ષોથી એકબીજાની મિત્ર હતી. તેઓ હંમેશાં એકબીજીના સુખદુ:ખની સાથી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓનું આપસમાં મળવાનું ઓછું થઈ ગયું હતું. એક દિવસે તેઓ અચાનક એક ક્લબમાં ભેગી થઈ ગઈ. તેમણે એકબીજીના ખબરઅંતર પૂછ્યા અને બાજીપાનાં રમવાનું શરૂ કર્યું. થોડીવાર પછી પહેલી વૃદ્ધાએ કહ્યું, ‘તું ખોટું ન લગાડે તો કહું કે હું તારું નામ ભૂલી ગઈ છું. હું ક્યારનીય યાદ કરવા મથું છું, પણ તારું નામ યાદ આવતું નથી.’

બીજી વૃદ્ધા : કોઈ વાંધો નહિ, પણ બાય ધ વે પૂછું કે મારું નામ યાદ આપવા માટે તું મને કેટલો સમય આપી શકશે?’

(ભાવાનુવાદ)

-વલીભાઈ મુસા

સૌજન્ય : બા-બામેઈલ

One thought on “મનભાવન જોક્સ -૬૧ : તું ખોટું ન લગાડે તો!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s