‘હળવા મિજાજે’ બ્લોગ શા માટે? – ૩

World Laughter Day – વિશ્વ હાસ્ય દિવસ

(દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે)

હાસ્યના સ્વાસ્થ્ય લાભ કયા છે?
એ સંપૂર્ણ શરીરને આરામ આપે છે.
એ શરીરની રોગપ્રતિકારક શક્તિને બળવાન બનાવે છે, માનસિક તાણના હોર્મોનને ઘટાડે છે, સંક્રમણથી લડતા એન્ટિબોડીઝને વધારે છે.
-એ હૃદયને મજબૂત કરે છે.
-હાસ્યથી રક્તવાહિનીઓની કામગીરીમાં સુધારો થાય છે અને બ્લડ સરક્યુલેશન પણ સારું થાય છે.
-હાસ્યથી કેલરી બર્ન થાય છે.

-એક અભ્યાસ મુજબ દિવસમાં 10થી 15 મિનિટ સુધી હસવાથી આશરે 40 કેલેરી બર્ન થાય છે.
હાસ્ય લાંબો સમય સુધી જીવવામાં પણ મદદ કરે છે.
એ ગુસ્સાને શાંત કરે છે.
હાસ્ય તમને આરામ કરવામાં અને રિચાર્જ થવામાં મદદ કરે છે.
હાસ્ય ચિંતા અને માનસિક તાણને ઘટાડે છે.આનાથી દર્દ ઓછું થઈ જાય છે.માંસપેશીઓને આરામ મળે છે.
હાસ્ય T-કોશિકાઓને વધારે છે. આ T-કોશિકાઓ તમને બીમારી સામે લડવામાં મદદ કરે છે.
હાસ્ય એક કુદરતી વ્યાયામ છે.આ એક પૂરક કેન્સર થેરપી છે.
કેટલાક અભ્યાસ કેન્સર સારવારમાં હાસ્યનો સીધો સકારાત્મક પ્રભાવ બતાવે છે.
હાસ્યથી લોહીમાં ઓક્સિજન વધી જાય છે.
હાસ્ય યાદશક્તિમાં સુધારો કરે છે.
હાસ્ય રચનાત્મકતાને વધારે છે.
હાસ્ય સંબંધોને મજબૂત બનાવે છે.

 હાસ્ય એક ટોનિક છે, રાહત છે, દર્દ માટે દવા સમાન છે અને હાસ્ય વિના એક દિવસ પણ વ્યર્થ છે.

સૌજન્ય : ‘ચિત્રલેખા’


One thought on “‘હળવા મિજાજે’ બ્લોગ શા માટે? – ૩

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s